કટિહાર જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. કટિહાર જિલ્લાનું મુખ્યાલય કટિહાર ખાતે આવેલું છે. કટિહાર જિલ્લો પૂર્ણિયા વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો