કન્ફયુસીયસ ધર્મ
કન્ફયુસીયસ ધર્મ ચીન નો પ્રાચીન ધર્મ છે.કુન્ગ ફુત્સુ આ ધર્મનાં સ્થાપક હતા. તેમનો જન્મ ઈ.સ. પુર્વે ૫૫૦ માં થયો હતો. તે સમયે છીન મા ચાઉ નુ સાસન હતું. તેમનાં નામ પરથી આ ધર્મ ને કન્ફયુસીયસ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો. તેઓ તત્વજ્ઞાની હતાં. તેમની પોતાની તત્વજ્ઞાનીક વિભાવના હતી. આ ધર્મ નો ઇતિહાસ ખુબ જુનો છે. બીજીગ માં આ ધર્મનું ધર્મસ્થાન છે. આ ધર્મમાં જીવન માં સ્તય, સાદગી, બીજાનાં હક, નિયમ પાલન અને આજ્ઞા પાલનનું મહત્વ છે. તેને ધર્મ કરતા જીવન રીતી કહી શકાય. આ ધર્મમાં દેવી દેવતા નું સ્થાન નથી.