મુખ્ય મેનુ ખોલો

ચીન (પીપલ્સ રિપબ્લિક) (સરળ ચાઇનીઝ: 中华人民共和国, પારંપરિક ચાઇનીઝ: 中華人民共和國 ) ભારતની ઈશાન દિશાએ આવેલો એક વિશાળ દેશ છે. તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ચીન દેશનું બંધારણ સામ્યવાદી છે. અહીંના લોકો કન્ફયુસીયસ, તાઓ અને બૌદ્ધ ધર્મમાં માને છે.

ચીની જનવાદી ગણરાજ્ય
ચીન નો ધ્વજ ચીન નું ચિહ્ન
ધ્વજ રાષ્ટ્રીય ચિહ્ન
સૂત્ર:
રાષ્ટ્રગીત: March of the Volunteers (અંગ્રેજી)
સ્વયંસેવકોની રેલી
ચીન નું સ્થાન
રાજધાની પેઇચિંગ
39°55′ N 116°23′ E
સૌથી મોટું શહેર શાંગહાઈ
સત્તાવાર ભાષા(ઓ) ચીની ભાષા(મંદારિન)
રાજતંત્ર
{{{leader_titles}}}
સમાજવાદી ગણરાજ્ય
{{{leader_names}}}
સ્થાપના
ચીનના જનવાદી ગણરાજ્યની ઘોષણા
૧ ઓક્ટોબર ૧૯૪૯
વિસ્તાર
 • કુલ
 • પાણી (%)
 
૯૫,૯૬,૯૬૦ km² (તૃતિય)
૨.૮
વસ્તી
 • ૨૦૦૬ ના અંદાજે
 • ૨૦૦૦ census

 • ગીચતા
 
૧,૩૧,૫૮,૪૪,૦૦૦ (પ્રથમ)
૧,૨૪,૨૬,૧૨,૨૨૬

૧૪૦/km² (૩૨૨)
GDP (PPP)
 • Total
 • Per capita
૨૦૦૮ estimate
$૭.૯૧૬ ટ્રિલિયન (દ્વિતિય)
$૭,૧૦૦ (૮૪મો)
માનવ વિકાસ ક્ર્મ (૨૦૦૬) ૦.૭૬૨ (૯૪મો) – મધ્યમ
ચલણ રેન મિન બી (યુઆન) (CNY)
સમય ક્ષેત્ર
 • Summer (DST)
ચીની માનક સમય (UTC+૮)
(UTC)
ઈંટરનેટ ટી એલ ડી .સીએન
દેશને ફોન કોડ ++૮૬



ચીનનું વિશ્વમાં સ્થાન. નક્શામાં ભારતે દાવો માંડેલા અકસાઇ ચીનના પ્રદેશોને ચીનના ભાગ તરીકે બતાવ્યા છે.
૬૭૦૦ કિ.મી. લાંબી ચીનની મહાન દિવાલ સૌપ્રથમ ઇ.સ. ૩જી સદીમાં ચણવામાં આવી હતી.

ચીન દેશ નો ઇતિહાસ ખૂબ જુનો છે. તેમાં આવેલી ઐતિહાસિક ઇમારતોમાં ચીનની વિખ્યાત દિવાલ સૌથી જાણીતી છે.

ચલણફેરફાર કરો

ચીનમાં યેનનું ચલણ છે.તેને સમજવા માટે
૧ યેન=૧૦ ચીયાઓ
૧ ચીયાઓ=૧૦ ફેન
૧ યેન=૧૦૦ ફેન