કપકેક (બ્રિટિશ અંગ્રેજી: ફેરી કેક; ઓસ્ટ્રેલિયન અંગ્રેજી: પેટ્ટી કેક અથવા કપ કેક) એ એક વ્યક્તિ દ્વારા ખાવા માટે બનાવેલી નાની કેક છે. તે સામાન્ય રીતે નાનાં પાતળાં કાગળમાં અથવા એલ્યુમિનિયમ કપમાં તૈયાર કરવામાં આવે છે. મોટી કેકની જેમ, તેમાં શણગાર કરવામાં આવે છે.

કપકેક
ચોકલેટ કપકેક
અન્ય નામોફેરી કેક, પેટ્ટી કેક, કપ કેક
પ્રકારકેક
ઉદ્ભવયુનાઈટેડ સ્ટેટ્સ
મુખ્ય સામગ્રીમાખણ, ખાંડ, ઈંડા, લોટ; વૈકલ્પિક કેક શણગાર

ઇતિહાસ ફેરફાર કરો

કપકેકનો ઈતિહાસ ૧૭૯૬ સુધી લંબાય છે. "નાના કપમાં તૈયાર કરવામાં આવતી કેક" અમેલિયા સિમોન્સ દ્રારા લખવામાં આવેલું.[૧] ૧૮૨૮માં એલિઝા લેસ્લીના વ્યંજન પુસ્તક “Seventy-five Receipts for Pastry, Cakes, and Sweetmeats” માં સૌપ્રથમ કપકેક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો.[૨]

બ્રિટિશ ફેરી કેક સામાન્ય રીતે અમેરિકન કપકેક કરતા માપમાં નાની હોય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "The Food Timeline". Lynne Olver.
  2. "Food Timeline". મૂળ માંથી 2 ડિસેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 5 April 2010.