કર્ણાટકના મુખ્યમંત્રીઓ

ભારતીય રાજ્ય કર્ણાટકના મુખ્યમંત્રીઓ

અહીં ભારત દેશના કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે.

સૂચિ: આઈએનસી
કોંગ્રેસ
જેપી
જનતા પક્ષ
જેડી
જનતા દળ
જેડી(એસ)
જનતા દળ (સેક્યુલર)
બીજેપી
ભાજપા
# નામ પદ સંભાળ્યા તારીખ પદ છોડ્યા તારીખ પક્ષ
કે.સી.રેડ્ડી ૨૫ ઓક્ટો. ૧૯૪૭ ૩૦ માર્ચ ૧૯૫૨ કોંગ્રેસ
કે.હનુમંથૈયા ૩૦ માર્ચ ૧૯૫૨ ૧૯ ઓગ. ૧૯૫૬ કોંગ્રેસ
કે.મંજપ્પા ૧૯ ઓગ. ૧૯૫૬ ૩૧ ઓક્ટો. ૧૯૫૬ કોંગ્રેસ
એસ.નિજલિંગપ્પા ૧ નવે. ૧૯૫૬ ૧૬ મે ૧૯૫૮ કોંગ્રેસ
બી.ડી.જત્તિ ૧૬ મે ૧૯૫૮ ૯ માર્ચ ૧૯૬૨ કોંગ્રેસ
એસ.આર.કાન્થી ૧૪ માર્ચ ૧૯૬૨ ૨૦ જૂન ૧૯૬૨ કોંગ્રેસ
એસ.નિજલિંગપ્પા ૨૧ જૂન ૧૯૬૨ ૨૯ મે ૧૯૬૮ કોંગ્રેસ
વીરેન્દ્ર પાટીલ ૨૯ મે ૧૯૬૮ ૧૮ માર્ચ ૧૯૭૧ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૧૯ માર્ચ ૧૯૭૧ ૨૦ માર્ચ ૧૯૭૨
ડી.દેવરાજ અર્સ ૨૦ માર્ચ ૧૯૭૨ ૩૧ ડિસે. ૧૯૭૭ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૩૧ ડિસે. ૧૯૭૭ ૨૮ ફેબ્રુ. ૧૯૭૮
૧૦ ડી.દેવરાજ અર્સ ૨૮ ફેબ્રુ. ૧૯૭૮ ૭ જાન્યુ. ૧૯૮૦ કોંગ્રેસ
૧૧ આર.ગુન્ડુરાવ ૧૨ જાન્યુ. ૧૯૮૦ ૬ જાન્યુ. ૧૯૮૩ કોંગ્રેસ
૧૨/અ રામક્રિષ્ના હેગડે ૧૦ જાન્યુ. ૧૯૮૩ ૨૯ ડિસે. ૧૯૮૪ જનતા પક્ષ
૧૨/બ રામક્રિષ્ના હેગડે ૨૯ ડિસે. ૧૯૮૪ ૮ માર્ચ ૧૯૮૫ જનતા પક્ષ
૧૩ રામક્રિષ્ના હેગડે ૮ માર્ચ ૧૯૮૫ ૧૩ ફેબ્રુ. ૧૯૮૬ જનતા પક્ષ
૧૪ રામક્રિષ્ના હેગડે ૧૬ ફેબ્રુ. ૧૯૮૬ ૧૦ ઓગ. ૧૯૮૮ જનતા પક્ષ
૧૫ એસ.આર.બોમ્માઈ ૧૩ ઓગ. ૧૯૮૮ ૨૧ એપ્રિલ ૧૯૮૯ જનતા પક્ષ
રાષ્ટ્રપતિ શાસન ૨૧ એપ્રિલ ૧૯૮૯ ૩૦ નવે. ૧૯૮૯
૧૬ વીરેન્દ્ર પાટીલ ૩૦ નવે. ૧૯૮૯ ૧૦ ઓક્ટો. ૧૯૯૦ કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન ૧૦ ઓક્ટો. ૧૯૯૦ ૧૭ ઓક્ટો. ૧૯૯૦
૧૭ એસ.બાંગારપ્પા ૧૭ ઓક્ટો. ૧૯૯૦ ૧૯ નવે. ૧૯૯૨ કોંગ્રેસ
૧૮ એમ.વિરપ્પા મોઈલી ૧૯ નવે. ૧૯૯૨ ૧૧ ડિસે. ૧૯૯૪ કોંગ્રેસ
૧૯ એચ.ડી.દેવેગૌડા ૧૧ ડિસે. ૧૯૯૪ ૩૧ મે ૧૯૯૬ જનતા દળ
૨૦ જે.એચ.પટેલ ૩૧ મે ૧૯૯૬ ૭ ઓક્ટો. ૧૯૯૯ જનતા દળ
૨૧ એસ.એમ.ક્રિષ્ના ૧૧ ઓક્ટો. ૧૯૯૯ ૨૮ મે ૨૦૦૪ કોંગ્રેસ
૨૨ ધરમસિંઘ ૨૮ મે ૨૦૦૪ ૨૮ જાન્યુ. ૨૦૦૬ કોંગ્રેસ
૨૩ એચ.ડી.કુમારસ્વામી ૩ ફેબ્રુ. ૨૦૦૬ ૮ ઓક્ટો. ૨૦૦૭ જનતા દળ (સેક્યુલર)
રાષ્ટ્રપતિ શાસન ૯ ઓક્ટો. ૨૦૦૭ ૧૧ નવે. ૨૦૦૭
૨૪ બી.એસ.યેદુરપ્પા ૧૨ નવે. ૨૦૦૭ ૧૯ નવે. ૨૦૦૭ ભાજપા
રાષ્ટ્રપતિ શાસન ૨૦ નવે. ૨૦૦૭ ૨૭ મે ૨૦૦૮
૨૫ બી.એસ.યેદુરપ્પા ૩૦ મે ૨૦૦૮ ૩૧ જુલાઈ ૨૦૧૧ ભાજપા
૨૬ ડી.વી.સદાનંદ ગૌડા ૪ ઓગ. ૨૦૧૧ ૧૨ જુલાઈ ૨૦૧૨ ભાજપા
૨૭ જગદીશ શેટ્ટાર ૧૨ જુલાઈ ૨૦૧૨ હાલમાં ભાજપા

સંદર્ભો

ફેરફાર કરો


આ પણ જુઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો