કર્ણાટક દક્ષિણ-ભારતના પાંચ રાજ્યોમાંનું એક છે. તેનું પાટનગર બેંગ્લોર છે. આ રાજ્યની મુખ્ય ભાષા કન્નડ ભાષા છે.

કર્ણાટક
રાજ્ય
સમઘડી દિશામાં ઉપરથી:
મૈસુર પેલેસ, પત્તડકલ, હોયસલ સામ્રાજ્યનું ચિહ્ન, હમ્પી મંદિરો, વૃંદાવન બગીચાઓ, શિવસમુદ્ર ધોધ
કર્ણાટકનું રાજચિહ્ન
Coat of arms
કર્ણાટકનો નકશો
કર્ણાટકનો નકશો
અક્ષાંશ-રેખાંશ (બેંગ્લોર): 12°58′N 77°30′E / 12.97°N 77.50°E / 12.97; 77.50
દેશ ભારત
સ્થાપના૧ નવેમ્બર ૧૯૫૬
(મૈસુર રાજ્ય તરીકે)
પાટનગર
અને સૌથી મોટું શહેર
બેંગ્લોર (બેંગ્લુરુ)
સરકાર
 • માળખુંકર્ણાટક સરકાર
 • ગવર્નરવજુભાઇ વાળા
 • મુખ્ય મંત્રીબી.એસ.યેદિયુરપ્પા(ભારતીય જનતા પાર્ટી )
 • ઉપ મુખ્ય મંત્રી(1)સી.એન.અશ્વાથ નારાયણ

= (2)ગોવિંદ કરજો

= (3)લક્ષ્મણ સવાદી
 • ધારાસભાબે ગૃહ
 • હાઇકોર્ટકર્ણાટક હાઇકોર્ટ
વિસ્તાર ક્રમ૭મો
મહત્તમ ઊંચાઇ
૧,૯૨૫ m (૬૩૧૬ ft)
ન્યૂનતમ ઊંચાઇ
૦ m (૦ ft)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૬,૧૧,૩૦,૭૦૪
 • ક્રમ૮મો
ઓળખકન્નડિગા
GDP (2018–19)
 • કુલ૧૪.૦૮ lakh crore (US$૧૮૦ billion)
 • વ્યક્તિ દીઠ૧,૭૪,૫૫૧ (US$૨,૩૦૦)
સમય વિસ્તારUTC+૦૫:૩૦ (IST)
ISO 3166 ક્રમIN-KA
અધિકૃત ભાષાકન્નડ[]
સાક્ષરતા૭૫.૬૦% (૨૦૧૧)[]
માનવ વિકાસ સૂચાંકIncrease ૦.૬૧૭૬ (મધ્યમ)
HDI ક્રમ૮મો (૨૦૧૫)[]
વેબસાઇટwww.karnataka.gov.in

જિલ્લાઓ

ફેરફાર કરો

કર્ણાટક રાજ્યમાં કુલ ૨૭ જિલ્લાઓ છે:

 
૧૯૫૬માં કર્ણાટકનું નિર્માણ

૧૯૭૦ સુધી આ રાજ્ય મૈસુર રાજ્યના નામે ઓળખાતું હતું, પણ તે પછી તેમાં અસલ મૈસુર રાજ્ય ઉપરાંત આજુબાજુના રાજ્યોમાંથી ભેગા કરાયેલા કન્નડ બોલીની બહુમતી વાળા પ્રદેશોનો ઉમેરો કરાયો હતો અને કર્ણાટક રાજ્યની રચના થઇ હતી.

  1. "Figures at a glance" (PDF). 2011 Provisional census data. Ministry of Home Affairs, Government of India. મૂળ સંગ્રહિત (PDF) માંથી 24 ઓક્ટોબર 2011 પર સંગ્રહિત. મેળવેલ 17 સપ્ટેમ્બર 2011.
  2. "Karnataka Budget 2018-19" (PDF). Karnataka Finance Dept. મૂળ (PDF) માંથી 16 માર્ચ 2018 પર સંગ્રહિત. મેળવેલ 15 માર્ચ 2018. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ)
  3. "MOSPI Gross State Domestic Product". Ministry of Statistics and Programme Implementation. 3 August 2018. મૂળ માંથી 18 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. Check date values in: |archive-date= (મદદ)
  4. 50th Report of the Commission for Linguistic Minorities in India (PDF). nclm.nic.in. પૃષ્ઠ 123. મૂળ (PDF) માંથી 8 July 2016 પર સંગ્રહિત.
  5. "Population and Literacy Rate of cities in Karnataka". મૂળ સંગ્રહિત માંથી 25 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 19 જૂન 2012.
  6. "Inequality- Adjusted Human Development Index for India's States". મૂળ સંગ્રહિત માંથી 10 મે 2017 પર સંગ્રહિત.
  7. "Protected Areas of India: State-wise break up of Wildlife Sanctuaries" (PDF). Wildlife Institute of India. Government of India. મૂળ સંગ્રહિત (PDF) માંથી 24 ઓક્ટોબર 2016 પર સંગ્રહિત. મેળવેલ 24 ઓગસ્ટ 2016.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો