કલકલિયો
કલકલિયો ( કિંગફિશર ) એ એક જાતના પક્ષીઓનું કુટુંબ છે. આ પક્ષીનો પ્રમુખ આહાર માછલી જેવા જળચરો હોઈ તે પાણીના સ્ત્રોતની નજીક મળી આવે છે. ગુજરાતમાં લગભગ પાંચ પ્રકારના કલકલીયા કુટુંબના પક્ષીઓ જોવા મળે છે. જેમાં સફેદ છાતીવાળો કલકલીયો, કાબરો કલકલીયો અને લગોઠી કલકલીયો મુખ્ય છે.
કલકલિયો | |
---|---|
Sacred Kingfisher | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Coraciiformes |
Suborder: | Alcedines |
Families | |
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ARKive - images and movies of the Kingfisher (Alcedo atthis) સંગ્રહિત ૨૦૦૬-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન
- કલકલિયાનું વિડિયો દર્શન સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૦ ના રોજ વેબેક મશિન on the Internet Bird Collection
- તુર્કીમાં કલકલિયાની તસવીરો
- એક જાતનો યુરોપીયન કલકલિયો (A hunting European Kingfisher)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |