કાજુ એ એક પ્રકારનો સૂકોમેવો છે. કાજુના વૃક્ષ પર લાગતા ફળની નીચે લાગતા કડક પડમાં રહેલા કાજુના ફળને સૂકવીને તેમજ સેકીને બહાર કાઢી ખાવા માટે તૈયાર કરવામાં આવે છે. આ કાજુ બધા સૂકામેવા પૈકી અત્યંત લોકપ્રિય છે. કાજૂની આયાત નિકાસ એક મોટા પાયાનો વેપાર ગણાય છે. કાજૂમાંથી અનેક પ્રકારની મિઠાઈઓ તથા મદિરા પણ બનાવવામાં આવે છે.

કાજુ
ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કોવલમ જિલ્લામાં વૃક્ષ પર પાકીને તૈયાર કાજુ,
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Sapindales
Family: Anacardiaceae
Genus: 'Anacardium'
Species: ''A. occidentale''
દ્વિનામી નામ
Anacardium occidentale
નાસ્તા માટે તૈયાર કાજુ

બાહ્ય કડીઓ

ફેરફાર કરો