કામરૂપી બોલી
આસામી ભાષાની બોલી
કામરૂપી બોલી એ બ્રહ્મપુત્રા ખીણ અને ઉત્તર બંગાળમાં બોલાતી બોલીઓનો સમૂહ છે.[૨]
કામરૂપી બોલીઓ | |
---|---|
ઉચ્ચારણ | /ˈkæmruːpi/[૧] |
મૂળ ભાષા | આસામ અને પશ્ચિમ બંગાળ |
વિસ્તાર | કામરુપ |
વંશ | કામરુપી લોકો |
ભાષા કુળ | ઇન્ડો-યુરોપિયન
|
બોલીઓ | બરપેટા બોલી
નલબારી બોલી પલાસબારી બોલી |
લિપિ |
|
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | – |
ગ્લોટ્ટોલોગ | None |
બોલીઓ
ફેરફાર કરોકામરૂપીમાં ત્રણ બોલીઓનો સમાવેશ થાય છે: પશ્ચિમ કામરૂપી (બરપેટા), મધ્ય કામરૂપી (નલબારી) અને દક્ષિણ કામરૂપી (પલાસબારી). પશ્ચિમ કામરૂપી બોલી બરપેટા જિલ્લામાં અને આસપાસના પ્રદેશોમાં બોલાય છે, મધ્ય કામરૂપી બોલી નલબારી જિલ્લા અને તેની નજીકના વિસ્તારોમાં બોલાય છે. દક્ષિણ કામરૂપી બોલી પલાશબારી અને તેની આસપાસના વિસ્તારોમાં બોલાય છે.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Goswami 1970.
- ↑ Kamrupi is defined as a dialect of Assamese in the title of the seminal work—Goswami 1970, A Study on Kamrupi: A dialect of Assamese
- ↑ Goswami, Upendranath (1970). A study on Kāmrūpī: a dialect of Assamese. Dept. of Historical Antiquarian Studies, Guwahati. પૃષ્ઠ 28.
The sub-dialectical varieties of Kamrupi may be grouped mainly into three divisions —western, central and southern. The variety spoken in the area comprising Barpeta, Sundardiya, Patbausi, Bhabani- pur etc. is western, that of Nalbari and its surrounding areas is central and that of Palasbari, Chaygong, Boko etc. is southern.