આસામ ઉત્તર પૂર્વી ભારતનું એક રાજ્ય છે. આસામની આજુ બાજુ બીજા બધા ઉત્તર પૂર્વી ભારતીય રાજ્યો છે.તેનું ક્ષેત્રફળ ૭૮,૪૩૮ ચો.કિ.મી. છે. આસામમાં ભારતની ભૂતાન તથા બાંગ્લાદેશ સાથેની સરહદનો હિસ્સો છે.

આસામ
રાજ્ય
આસામની અધિકૃત મહોર
મહોર
અક્ષાંશ-રેખાંશ (દિસપુર): 26°08′N 91°46′E / 26.14°N 91.77°E / 26.14; 91.77
દેશ ભારત
રચના૨૬ જાન્યુઆરી ૧૯૫૦
રાજધાનીદિસપુર
સૌથી મોટું શહેરગૌહાટી
જિલ્લાઓ૩૫
સરકાર
 • ગવર્નરરક્ષણ આચાર્ય
 • મુખ્ય મંત્રીહિમંત બિશ્વ શર્મા (ભાજપ)
 • વિધાન સભા૧૨૬ બેઠકો
 • લોક સભા૧૪
 • હાઇ કોર્ટગૌહાટી હાઇ કોર્ટ
વિસ્તાર ક્રમ૧૭મો
મહત્તમ ઊંચાઇ
૧૯૬૦ m (૬૪૩૦ ft)
ન્યૂનતમ ઊંચાઇ
૨૫ m (૮૨ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩,૧૨,૦૫,૫૭૬
 • ક્રમ૧૫મો
સમય વિસ્તારUTC+૦૫:૩૦ (IST)
ISO 3166 ક્રમIN-AS
માનવ વિકાસ અંકIncrease ૦.૫૯૮ (મધ્યમ)
HDI ક્રમ૧૫મો (૨૦૧૬)
સાક્ષરતા૭૨.૧૯% (૧૯મો)[]
અધિકૃત ભાષાઓઆસામી, બોડો અને બંગાળી
વેબસાઇટassam.gov.in
૧ એપ્રિલ ૧૯૧૧ના રોજ પ્રથમ વહીવટી સ્થાપના અને પછી બંગાળના ભાગલા પછી આસામ પ્રાંતની રચના.
^[*] આસામ બ્રિટિશ ભારતના મૂળ પ્રાંતોમાંનો એક હતું.
^[*] આસામની વિધાનસભા ૧૯૩૭થી અસ્તિત્વમાં હતી.[]

આસામ રાજ્યના જિલ્લાઓ

ફેરફાર કરો

 

આસામ રાજ્યમાં કુલ ૩૫ જિલ્લાઓ છે.

  1. "Assam Population Sex Ratio in Assam Literacy rate data". Census2011.co.in. મેળવેલ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨.
  2. http://www.assamassembly.gov.in/history.html

બાહ્ય કડી

ફેરફાર કરો