કારકાટ ધોધ
કારકાટ ધોધ (અંગ્રેજી: Karkat Waterfall) એ એક જોવાલાયક સ્થળ છે, જે ભારત દેશના બિહાર રાજ્યના કૈમૂર જિલ્લામાં આવેલ કૈમૂરની પહાડીઓમાં આવેલ છે. અહીં નૌકાવિહાર, તરણ અને માછલી પકડવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ધોધ નજીક કૈમૂર વન્યજીવ અભયારણ્ય આવેલ છે.[૧]
કારકાટ ધોધ | |
---|---|
સ્થાન | કૈમૂર, બિહાર, ભારત |
પ્રકાર | કેટરેક્ટ, સેગમેન્ટેડ |
ધોધની સંખ્યા | ૧ |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Waterfalls in Bihar". Beautiful Indian Tourist Spots (અંગ્રેજીમાં). ૧૯ માર્ચ ૨૦૧૪. મૂળ માંથી 2014-04-07 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૭.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |