ભૂગોળ
ભૂગોળ એ પૃથ્વી પર આવેલાં સ્થળો તથા તેમાં રહેલા પારિમાણિક તથા માનવીય ફેરફારોના અભ્યાસનું શાસ્ત્ર છે. "ભૂ" નો અર્થ સંસ્કૃતમાં પૃથ્વી થાય છે.
આધુનિક ભૂગોળશાસ્ત્ર એ એક વૈવિધ્યપૂર્ણ શાખા છે જેમાં લગભગ તમામ અન્ય વિજ્ઞાનના અંશ જોવા મળે છે. ભૂગોળ એ અત્યંત વ્યાપક વિષય હોવાથી તેની વ્યાખ્યા કરવી કે તેને વિજ્ઞાન કે સમાજશાસ્ત્ર જેવા વિભાગોમાં વર્ગીકૃત કરવું એ એક મુશ્કેલ કામ છે, અને આવા પ્રયત્નો અવારનવાર વિવાદોને આમંત્રણ આપે છે. ભૂગોળ એ વ્યાપક વિજ્ઞાન છે.
વિકિમીડિયા કોમન્સ પર ભૂગોળ સંબંધિત માધ્યમો છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |