કારાકાસ
કારાકાસ શહેર દક્ષિણ અમેરિકામાં આવેલા વેનેઝુએલા દેશની રાજધાની છે. વેનેઝુએલાનું આ સૌથી મોટું શહેર દેશના ઉત્તર ભાગમાં આવેલું છે.
વિકિમીડિયા કૉમન્સ પર category:Caracas વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |