કાર્ડિફ સિટી સ્ટેડિયમ

કાર્ડિફ સિટી સ્ટેડિયમ, વેલ્સનાં કાર્ડિફ સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ કાર્ડિફ સિટી ફૂટબૉલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૩૩,૩૧૬ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[]

કાર્ડિફ સિટી સ્ટેડિયમ
નકશો
સ્થાનકાર્ડિફ,
વેલ્સ
અક્ષાંશ-રેખાંશ51°28′22″N 3°12′11″W / 51.47278°N 3.20306°W / 51.47278; -3.20306Coordinates: 51°28′22″N 3°12′11″W / 51.47278°N 3.20306°W / 51.47278; -3.20306
માલિકકાર્ડિફ સિટી ફૂટબૉલ ક્લબ
બેઠક ક્ષમતા૩૩,૩૧૬[]
સપાટી વિસ્તારઘાસ
બાંધકામ
ખાત મૂર્હતસપ્ટેમ્બર ૨૦૦૭
શરૂઆત૨૨ જુલાઈ ૨૦૦૯[][]
બાંધકામ ખર્ચ£ ૪,૮૦,૦૦,૦૦૦
સ્થપતિઅરુપ
ભાડુઆતો
કાર્ડિફ સિટી ફૂટબૉલ ક્લબ
  1. Celtic to open new Cardiff ground, BBC Sport.
  2. http://www.thecelticwiki.com/page/2009-07-22%3A+Cardiff+City+0-0+Celtic,+Friendly.
  3. http://int.soccerway.com/teams/wales/cardiff-city-fc/691/
  4. "STADIUM NEWS – Official Cardiff City F.C. Website". મૂળ માંથી 2009-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-31.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો