કાર્બ્યુરેટર
આંતરિક દહન એન્જીનમાં યોગ્ય પ્રમાણમાં હવા અને ઈંધણ મોકલવા માટેનું સાધન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
કાર્બ્યુરેટર (હિંદી ભાષા: कार्ब्युरेटर) (અંગ્રેજી ભાષા: carburetor અથવા carburettor), સામાન્ય બોલીમાં કાર્બોરેટર તરીકે ઓળખાતો પુર્જો, એક એવી યાંત્રિક રચના છે, જે આંતરિક દહન એન્જીનમાં મોકલવા માટે હવા અને જ્વલનશીલ પ્રવાહીનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરે છે. કાર્બ્યુરેટરની શોધ કાર્લ બૈંજ નામની વ્યક્તિએ સને ૧૮૮૫ની પહેલાં કરી હતી.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- ધ ફીશ કાર્બ્યુરેટર સંગ્રહિત ૨૦૦૮-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન
- ધ ફીશ કાર્બ્યુરેટરને લગતી તસવીરો અને માહિતીઓનો સંગ્રહ સંગ્રહિત ૨૦૧૧-૦૯-૨૨ ના રોજ વેબેક મશિન