કુંદનલાલ સાયગલ કે જેઓ કે. એલ. સાયગલ તરીકે પણ જાણીતા હતા. તેઓ હિંદી ચલચિત્રોના અભિનેતા તેમજ ગાયક હતા. તેમનો જન્મ ૧૧ એપ્રિલ, ૧૯૦૪ના દિવસે થયો હતો, જ્યારે અવસાન ૧૮ જાન્યુઆરી, ૧૯૪૭ના દિને થયું હતું.

કુંદનલાલ સાયગલ
KL Saigal publicity photo.jpg
જન્મ૪ એપ્રિલ ૧૯૦૪ Edit this on Wikidata
મૃત્યુ૧૮ જાન્યુઆરી ૧૯૪૭ Edit this on Wikidata
વ્યવસાયફિલ્મ અભિનેતા Edit this on Wikidata

બાહ્ય કડીઓફેરફાર કરો