કુટુંબ સ્ત્રી અને પુરુષના જાતીય સંબંધ દ્વારા સામાજિક માન્યતા મેળવીને પારસ્પરિક ક્રિયા દ્વારા ઉપજાવતા આંતરસંબંધ લગ્નને કારણે બને છે. સામાજિક માન્યતા પ્રાપ્ત સ્ત્રી-પુરુષ જાતીય સંબંધ વડે ઉત્પન્ન થતા સંતાનોને કુટુંબ સંતાનના ઉછેરની જવાબદારી લે છે અને તેમને હક્ક અને ફરજો આપવામાં આવે છે. કુટુંબ સંસ્થા સમાજમાં અગત્યની ભાગ ભજવતી સંસ્થા છે. કુટુંબના સભ્યોનો ઉછેર અને જવાબદારીનું કાર્ય કુટુંબ કરે છે. તેમજ મિલકતની ફાળવણી કયા સભ્યો ને કેવી રીતે કરવી તે અધિકાર ધરાવે છે. કુટુંબ સમાજશાસ્ત્ર નું મહત્વનું અંગ છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  • "Family" . એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 10 (૧૧મી આવૃત્તિ). ૧૯૧૧.