કુતુબ મહોત્સવ

દિલ્હી પ્રવાસન વિભાગ દ્વારા આયોજીત પાંચ દિવસીય સંગીત મહોત્સવ

કુતુબ મહોત્સવ એ પાંચ-દિવસીય તહેવાર છે જે સામાન્ય રીતે ભારતીય મહાનગર દિલ્હીમાં કુતુબ સંકુલમાં નવેમ્બર-ડિસેમ્બરમાં દિલ્હી સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે છે.[૧] દિલ્હીનો આ ઉત્સવ દેશના સાંસ્કૃતિક કલા સ્વરૂપોના પ્રદર્શનની સાથોસાથ કુતુબ મિનારની ઉત્તમ રચનાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધ્યાન પર લાવે છે.

કુતુબ મહોત્સવ
'કુતુબ મહોત્સવ', ફેબ્રુઆરી ૨૦૦૮માં પ્રદર્શન કરી રહેલા વડાલી બંધુઓ
પ્રકારસૂફી સંગીત
તારીખનવેમ્બર/ડિસેમ્બર
સ્થાનમેહરૌલી, નવી દિલ્હી
Patron(s)દિલ્હી પ્રવાસન
વેબસાઇટhttp://www.delhi-tourism-india.com/festivals/qutub-festival.htm

અત્યાર સુધીમાં ઘણા પ્રતિષ્ઠિત ગાયકોએ આ મહોત્સવમાં પ્રદર્શન કરી ચૂક્યા છે.[૨][૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. Article Title
  2. "Qutub Fest thronged by music lovers". Deccan Herald (અંગ્રેજીમાં). 2012-11-19. મેળવેલ 2019-10-02.
  3. "Musical extravaganza at the Qutub Festival 2011 - Indian Express". archive.indianexpress.com. મેળવેલ 2019-10-02.

બાહ્ય કડીઓ ફેરફાર કરો