કુફરી (Kufri) એક નાનું પણ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. આ સ્થળ ગિરિમથક  સિમલા નજીક દરિયાઈ સપાટીથી ૨૫૧૦ મીટરની ઊંચાઇ પર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના દક્ષિણી ભાગમાં આવેલ છે.

કુફરી

कुफरी
નગર
રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૨ પર કુફરી
રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૨ પર કુફરી
કુફરી is located in Himachal Pradesh
કુફરી
કુફરી
ભારત દેશના હિમાચલ પ્રદેશમાં કુફરી
કુફરી is located in India
કુફરી
કુફરી
કુફરી (India)
અક્ષાંશ-રેખાંશ: 31°06′N 77°15′E / 31.10°N 77.25°E / 31.10; 77.25Coordinates: 31°06′N 77°15′E / 31.10°N 77.25°E / 31.10; 77.25
દેશ ભારત
રાજ્યહિમાચલ પ્રદેશ
જિલ્લોશિમલા
ઊંચાઇ
૨,૨૯૦ m (૭૫૧૦ ft)
વસ્તી
 (2001)
 • કુલ૧,૧૪૮
ભાષાઓ
 • અધિકૃતહિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)

અનંત અંતર સુધીનું આકાશ, બર્ફિલાં શિખરો, ઊંડી ખીણો અને મીઠા જળનાં ઝરણાં, કુફરીમાં આ બધું જ છે. કુફરી ખાતે શિયાળાના ઠંડા હવામાનમાં અનેક રમતોનું આયોજન કરવામાં આવે છે, જેમ કે સ્કીઇંગ અને ટોબોગેનિંગ સાથે પહાડ પર ચઢાણ કરવું. શિયાળાની મોસમમાં દર વર્ષે રમતોત્સવ (કાર્નિવલ) હાથ ધરવામાં આવે છે અને તે પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણ છે, કે જેઓ માત્ર રમતોત્સવ જોવા માટે અહીં આવે છે. આ સ્થળ પદઆરોહણ (ટ્રેકિંગ) અને પર્વત પર ચઢવા માટે પણ પ્રસિદ્ધ છે, જે સાહસ પ્રેમી રમતવીરો માટેનું આદર્શ સ્થાન છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો