કુર્નૂલ
કુર્નૂલ ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કુર્નૂલ કુર્નૂલ જિલ્લાનું મુખ્ય મથક છે.
કુર્નૂલ જિલ્લો ભારત દેશના આંધ્ર પ્રદેશ રાજ્યનો મહત્વનો જિલ્લો છે. કુર્નૂલ જિલ્લાનું મુખ્યાલય કુર્નૂલમાં છે.
વિસ્તાર અને વસ્તી
ફેરફાર કરોકુર્નૂલ જિલ્લાનાં વહિવટી સુવિધા માટે ત્રણ વિભાગ પાડેલ છે. (૧) કુર્નૂલ (૨) નાંદિયાલ (૩) અદોની.
વિસ્તાર (ચો.કિ.મી.)[૧] | વસ્તી (૨૦૦૧ મુજબ) | તાલુકાઓ | ગામડાઓ (કુલ) | નગર પાલિકાઓ | અન્ય માહિતી |
---|---|---|---|---|---|
૧૭,૬૫૮ | ૩૫,૨૯,૪૯૪ (પુ. ૧૭,૯૬,૨૧૪) (સ્ત્રી. ૧૭,૩૩,૨૮૦) |
૫૪ | ૯૨૦ [૨] | ૩ + ૧ મહાનગર પાલિકા |
- |
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- કુર્નૂલ જિલ્લો સંગ્રહિત ૨૦૧૨-૧૦-૧૩ ના રોજ વેબેક મશિન
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ભારત સરકારની અધિકૃત વેબસાઇટ". મૂળ માંથી 2009-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-07.
- ↑ "અહીં ૯૨૦ રેવન્યુ ગામો છે, ગ્રામપંચાયતો ૮૯૯ છે". મૂળ માંથી 2012-10-13 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-16.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |