કૃષ્ણપાલ સિંઘ
ભારતીય રાજકારણી (જ. 1922, મ. 1999)
(કૃષ્ણા પાલ સિંઘ થી અહીં વાળેલું)
કૃષ્ણ પાલ સિંઘ (જાન્યુઆરી ૧૦, ૧૯૨૨ – સપ્ટેમ્બર ૨૭, ૧૯૯૯) એક ભારતીય રાજકારણી હતા. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૫૦માં થઈ હતી અને તેનો અંત વર્ષ ૧૯૯૦માં થયો હતો.[૧][૨] તેઓ ૧ માર્ચ ૧૯૯૬ થી ૨૪ એપ્રિલ ૧૯૯૮ સુધીના સમય દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે રહ્યા હતા.[૩]
કૃષ્ણપાલ સિંઘ | |
---|---|
જન્મ | ૧૦ જાન્યુઆરી ૧૯૨૨ |
મૃત્યુ | ૨૭ સપ્ટેમ્બર ૧૯૯૯ |
વ્યવસાય | રાજકારણી |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Siddiqui, A. U. (૨૦૦૪). Indian Freedom Movement in Princely States of Vindhya Pradesh (અંગ્રેજીમાં). Northern Book Centre. પૃષ્ઠ 89. ISBN 9788172111502.
- ↑ Prasad, Krishna (જુલાઈ ૫, ૨૦૦૪). "All you want to know about governors". Rediff. Check date values in:
|date=
(મદદ) - ↑ "PAST GOVERNORS DETAIL". Raj Bhavan, Gujarat. જાન્યુઆરી ૩૦, ૨૦૧૫. મૂળ માંથી 2018-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-14.