કેનેડાનો રાષ્ટ્રધ્વજ
કેનેડાનો રાષ્ટ્રધ્વજ સપ્રમાણ હોવાથી બંને બાજુએ એકસમાન લાગે છે. મેપલ લિફ નો ઉપયોગ કેનેડાના રાષ્ટ્રિય ચિહ્ન તરીકે આશરે ૩૦૦ વર્ષથી થાય છે. જ્યારે લાલ અને સફેદ એ જ્યૉર્જ પાંચમા દ્વારા નિયત કરાયેલ કેનેડાના સત્તાવાર રંગ હતા અને બાદમાં ઈ.સ. ૧૯૬૨માં કેનેડાની સરકારે પણ તેમને અપનાવ્યા.
નામ | ધ મેપલ લિફ |
---|---|
પ્રમાણમાપ | ૧:૨ |
અપનાવ્યો | ફેબ્રુઆરી ૧૫, ૧૯૬૫ |
રચના | લાલ, સફેદ અને લાલ રંગના ઉભા પટ્ટા અને કેન્દ્રમાં લાલ રંગનું મેપલ લિફ |
રચનાકાર | જ્યોર્જ સ્ટેનલિ |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |