કેન્દ્રશાસિત પ્રદેશ

કેન્દ્ર શાસિત પ્રદેશ

કેન્દ્રશાસિત પ્રદેશભારતનો રાજકીય ભાગ છે. રાજ્યોની જેમ પોતાની સરકાર ચૂંટી કાઢવાને જગ્યાએ તેનું સંચાલન કેન્દ્ર સરકાર કરતી હોય છે. આથી તેને કેન્દ્રશાસિત પ્રદેશ કહે છે.

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો ફેરફાર કરો

 
ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો

ઈ.સ. ૨૦૨૦ ના વર્ષ પ્રમાણે ભારતમાં કુલ ૮ કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે.

  1. અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ
  2. ચંડીગઢ
  3. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
  4. લક્ષદ્વીપ
  5. પૉંડિચેરી
  6. દિલ્હી
  7. જમ્મુ કાશ્મીર
  8. લદ્દાખ

દિલ્હીને રાષ્ટ્ર્રીય રાજધાની ક્ષેત્ર (NCR - National Capital Region) તરીકેનો ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે, જેનું સંચાલન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ત્રણ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે થાય છે. જોકે દિલ્હીને થોડા વર્ષો પહેલાં રાજ્ય તરીકેનો દરજ્જો મળી ગયો છે.