કેન્દ્રાપડા જિલ્લો
કેન્દ્રપડા જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઑડિશા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આ જિલ્લો ભદ્રક, જાજપુર, કટક અને જગતસિંહપુર જિલ્લાઓ અને બંગાલના ઉપસાગરથી ઘેરાયેલો છે. મહાનદીની ઉપનદી લુણા આ જિલ્લામાંથી પસાર થાય છે.
કેન્દ્રાપડા આ જિલ્લાનું મુખ્ય મથક છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |