કટક ભારત દેશના ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. કટક કટક જિલ્લાનું મુખ્ય મથક છે. આ નગર પહેલાં ઓરિસ્સાનું પાટનગર હતું. આ શહેર અત્યારના ઓરિસ્સાના પાટનગર ભુવનેશ્વરથી ૨૮ કિમી દૂર આવેલું છે. આ શહેર મહનદીના ત્રિભુજ પ્રદેશની શરૂઆતમાં આવેલું છે. આ નગરમાં સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. આ શહેર પ્રાચીન બારાબાટી કિલ્લાની આસપાસ વિકસેલું છે.

કટક - କଟକ
ચાંદેરી શહેર / ૧૦૦૦ વર્ષનું શહેર
—  શહેર  —
કટક - କଟକનુ

ઓરિસ્સા અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 20°16′N 85°31′E / 20.27°N 85.52°E / 20.27; 85.52
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો કટક
વસ્તી

• ગીચતા

૬,૦૬,૦૦૭[૧] (70) (૨૦૧૧)

• 4,382.23/km2 (11,350/sq mi)

અધિકૃત ભાષા(ઓ) ઉડિયા
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

398 square kilometres (154 sq mi)

• 36 metres (118 ft)

વેબસાઇટ cmccuttack.gov.in

કટક જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે.

બાહ્ય કડીઓફેરફાર કરો

સંદર્ભફેરફાર કરો

  1. "Cities having population 1 lakh and above" (PDF). Census of India, Government of India. Retrieved 2 November 2011. Check date values in: |accessdate= (મદદ)