કેપ્લર-૪૫૨બી એ કેપ્લર-૪૫૨ તારાનો ગ્રહ છે. તે કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા શોધવામાં આવ્યો હતો અને આ શોધ નાસા દ્વારા ૨૩ જુલાઇ ૨૦૧૫ ના રોજ જાહેર કરવામાં આવી હતી.[]

કેપ્લર-૪૫૨બી
  1. "The Habitable Exoplanets Catalog – Planetary Habitability Laboratory @ UPR Arecibo". upr.edu.