એક જ વાર ફળ કેળાં રુપે ફળ આપતું અને મોટાં લીલા પાંદડાંવાળું કેળ અથવા રંભા; કદલી; વારણ; અંશુમત્ફલા વગેરે નામોથી ઓળખાતું ઝાડ છે. જીવવિજ્ઞાન અનુસાર કેળનું વૈજ્ઞાનિક નામ મુસા (અંગ્રેજી:Musa) છે અને તે મુસેઇ (અંગ્રેજી:Musaceae) પરિવારની વનસ્પતિ ગણાય છે. આ છોડ સામાન્ય રીતે વિષુવૃત્તીય પ્રદેશોમાં સહેલાઈથી ઊગે છે. કેળનું થડ પાણી ભરેલા ધોળાં અને લીસ્સાં પડોનું બનેલું હોવાથી સુંદર દેખાય છે. તેનાં ફૂલને ડોડો કહે છે. તે ફક્ત પોચી જમીનમાં જ થાય છે અને વિપુલ માત્રામાં પાણી પાવું પડે છે.

Musa કેળ
કેળનો છોડ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Monocots
(unranked): Commelinids
Order: Zingiberales
Family: Musaceae
Genus: ''Musa''
L.[]
Species

More than 50, see text.

સંદર્ભો

ફેરફાર કરો
  1. GRIN (2009-02-19). "Genus: Musa L." Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. મૂળ માંથી 2012-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2011-02-06.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો