કોંગો નદી (અંગ્રેજી: Congo River) અથવા ઝેયરે નદી (અંગ્રેજી: Zaire River) આફ્રિકા ખંડની એક મુખ્ય નદી છે. ૪,૭૦૦ કિલોમીટર (૨,૯૨૨ માઇલ) જેટલા અંતર સુધી સફર ખેડતી આ નદી પશ્ચિમ મધ્ય આફ્રિકાની સૌથી વિશાળ અને નાઈલ નદી પછી આફ્રિકા ખંડની સૌથી લાંબી નદી છે. કોંગો નદી વિષૃવવૃત્ત પર થી ૨ વાર પસાર થાય છે.

કોંગો નદી
ઝૈર નદી
કિસન્નગાની, કોંગો નજીક કોંગો નદી
કોંગો નદીનો વિસ્તાર
સ્થાન
ખંડઆફ્રિકા
ભૌગોલિક લક્ષણો
સ્રોતલુઆલાબા નદી
 ⁃ સ્થાનબોયોમા ધોધ
નદીનું મુખએટલાન્ટિક મહાસાગર
લંબાઇ4,700 km (2,900 mi)
વિસ્તાર4,014,500 km2 (1,550,000 sq mi)[]
સ્રાવ 
 ⁃ સરેરાશ41,200 m3/s (1,450,000 cu ft/s)[]
 ⁃ ન્યૂનતમ23,000 m3/s (810,000 cu ft/s)[]
 ⁃ મહત્તમ75,000 m3/s (2,600,000 cu ft/s)[]
કોંગો નદી
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Bossche, J.P. vanden; G. M. Bernacsek (1990). Source Book for the Inland Fishery Resources of Africa, Volume 1. Food and Agriculture Organization of the United Nations. પૃષ્ઠ 338–339. ISBN 978-92-5-102983-1. મૂળ સંગ્રહિત માંથી 2016-04-25 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-27.