ખારી નદી (ઉત્તર ગુજરાત)
ખારી નદી ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદી સાબરમતી નદીની ઉપ નદી છે.[૧]
ખારી નદી | |
---|---|
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મુખ્ય નદી | સાબરમતી નદી |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Khari(Sabarmati) River | River Data | Data Bank | નર્મદા (ગુજરાત રાજય)". guj-nwrws.gujarat.gov.in. મેળવેલ 2021-12-01.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |