ખીલ (રોગ)
ખીલ એ ત્વચામાં આવેલી તૈલી ગ્રંથિના કારણે થતો ત્વચાનો એક સામાન્ય રોગ છે. ખાસ કરીને યુવાનીની શરુઆતમાં આ રોગની શરુઆત થાય છે, યુવક અને યુવતીઓમાં આ રોગનું પ્રમાણ એકસરખું જોવા મળે છે. ખાસ કરીને ખીલ ચહેરા પર કપાળ, ગાલ અને નાકના ભાગમાં થાય છે, અને જો રોગની તિવ્રતા વધારે હોય તો.ખીલ ખભા, પીઠ અને હાથ-પગ પર પણ જોવા મળે છે.
ખીલના પ્રકાર
ફેરફાર કરો- સફેદ ખીલ (White Comedones)
- કાળા ખીલ (Black Comedones)
- બાળકોમાં થતા ખીલ (Infanitile Acne)
- પરુવાળા ખીલ (Acne putulosa)
- મોટા ગંઠાઇ ગયેલા ખીલ (Nodulo - Cystic Acne)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |