ખ્રિસ્તી ધર્મ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ખ્રિસ્તી ધર્મ દુનિયામાં સૌથી વધુ પાળવામાં આવતો ધર્મ છે જે મૂળ યહૂદી ધર્મમાંથી ઉતરી આવેલો છે. આ ધર્મ ઈસુ ખ્રિસ્ત પર કેન્દ્રિત છે.
પરિચય
ફેરફાર કરો- ખ્રિસ્તી ધર્મનો અર્થ દયા, કરુણા અને પ્રેમ છે.
- સ્થાપક : ઈસુ ખ્રિસ્ત
- ઉદ્ગમસ્થાન : જેરુસલેમ (ઇઝરાયેલ)
- ધર્મ ગ્રંથ : બાઈબલ
- દેવ : ઇશ્વર
- ધર્મગુરુ : પોપ
- ધર્મ ચિન્હ : વધસ્તંભ
- ધર્મ સ્થાન : દેવળ (ચર્ચ)
- મુખ્ય પંથો: પ્રોટેસ્ટંટ, રોમન કેથોલિક
- મુખ્ય સિદ્ધાંત : પ્રેમ, ભાતૃભાવ.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |