ગઢવાલ હિમાલય

ભારતમાં પર્વતમાળાઓ

ગઢવાલ હિમાલય (હિંદી:गढ़वाल हिमालय, અંગ્રેજી:Garhwal Himalaya) હિમાલયનો એક ભાગ છે, જે ભારત દેશના ઉત્તરાખંડ રાજ્ય ખાતે સ્થિત છે. તેમાં અનેક પર્વતો એવા છે, કે જેની ગણના વિશ્વના સૌથી વધુ ઊંચા પર્વતો તરીકે કરવામાં આવે છે.[૧]

મુખ્ય પર્વતો

ફેરફાર કરો
  • નંદા દેવી - ૭૮૧૬ મીટર / ૨૫૬૪૩ ફૂટ ઊંચાઇ, વિશ્વમાં ૨૩મા ક્રમનો ઊંચો પર્વત
  • કામેટ પર્વત - ૭૭૫૬ મીટર / ૨૫૪૪૬ ફૂટ ઊંચાઇ, વિશ્વમાં ૨૯મા ક્રમનો ઊંચો પર્વત
  • કામેટ પર્વત (માના શિખર)- ૭૨૭૨ મીટર / ૨૩૮૫૮ ફૂટ ઊંચાઇ, વિશ્વમાં ૯૧મા ક્રમનો ઊંચો પર્વત

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. Chisholm, Hugh, ed. (1911). Encyclopædia Britannica (11th ed.). Cambridge University Press.