ગંડકી પ્રાંત (નેપાળ)
(ગણ્ડકી થી અહીં વાળેલું)
પરિચય
ફેરફાર કરોગંડકી ક્ષેત્ર નેપાળ ના પશ્ચિમાંચલ વિકાસક્ષેત્ર નું એક ક્ષેત્ર છે. આ ક્ષેત્ર નું ક્ષેત્રીય મુખ્યાલય પોખરા છે. ગંડકી ક્ષેત્ર ૬ જિલ્લા માં વિભાજિત છે. ગંડકી ક્ષેત્ર ને વિભિન્ન સભ્યતાઓના વિશિષ્ટ સ્થળ ના રૂપ માં લેવાય છે.
નામાંકન
ફેરફાર કરોઆ ક્ષેત્ર નું નામ સાત નદીઓ મળી બનેલી પ્રસિદ્ધ ગંડકી નદી ના નામ પર રખાયા છે.
ગંડકી ક્ષેત્રના જિલ્લાઓ
ફેરફાર કરોઆ પણ જુઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |