ગરવી ગુજરાત ભવન, નવી દિલ્હી
ગરવી ગુજરાત ભવન નવી દિલ્હીના અકબર રોડ ઉપર ૭૦૬૬ ચોરસ મીટર પ્લોટ પર બનાવવામાં આવ્યું છે.[૧] રાજધાનીમાં આ "પ્રથમ ઇકોફ્રેન્ડલી" રાજ્ય ભવન છે.[૨] ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સાથે ભારતના ૧૪મા વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.[૩][૪]
ગરવી ગુજરાત ભવન | |
---|---|
સામાન્ય માહિતી | |
પ્રકાર | સરકારી |
સ્થાન | ૨૫-એ, અકબર રોડ |
સરનામું | દિલ્હી, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 28°36′13″N 77°12′04″E / 28.6036773°N 77.2009912°E |
પૂર્ણ | ૨૦૧૯ |
ઉદ્ઘાટન | સપ્ટેમ્બર ૨, ૨૦૧૯ |
ખર્ચ | ૧૩૧.૮૨ કરોડ |
માલિક | ગુજરાત સરકાર |
તકનિકી માહિતી | |
માળ વિસ્તાર | ૭,૦૬૬ ચો.મી. (અંદાજીત) |
રચના અને બાંધકામ | |
મુખ્ય કોન્ટ્રાક્ટર | NBCC ઇન્ડિયા લિ. |
મકાન
ફેરફાર કરોધૌલપુર અને આગ્રા પત્થરોનો ઉપયોગ કરીને નવું ગુજરાત ભવન બનાવવામાં આવ્યું છે.[૩] જુનું ગુજરાત ભવન કૌટિલ્ય માર્ગ પર ૧૪૧૮ ચોરસ મીટરના પ્લોટ પર સ્થિત છે. [૫] આ રચના ૭૦૬૬ ચોરસ મીટર [૬] ના ક્ષેત્રમાં ફેલાયેલી છે અને આ સંકુલની કુલ કિંમત રૂ. ૧૩૧ કરોડ છે.[૭][૮] ગુજરાત ભવનમાં લગભગ ૭૮ અલગ અલગ વિષયઆધારિત ઓરડાઓ છે, જે સાત માળમાં વહેંચાયેલા છે, જેમાં ૨ સ્યુટ, ૧૭ વીઆઈપી સ્યુટ અને મહેમાન કક્ષો છે.[૯]
સુવિધા
ફેરફાર કરોઆ નવા ગરવી ગુજરાત ભવનમાં નીચેની સુવિધા છે. [૫] [૧૦]
- ૧૯ સ્યુટ રૂમ
- ૫૯ ઓરડાઓ
- ભોજનાલય
- જાહેર ભોજનગૃહ
- વ્યાપાર કેન્દ્ર
- સંભારણાનાની દુકાન
- બહુહેતુક સભાખંડ
- સંમેલન સભાખંડ
- ચાર લાઉન્જ
- વ્યાયામ શાળા
- યોગા કેન્દ્ર
- અગાસી પર બગીચો
- પુસ્તકાલય
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "131 કરોડના ખર્ચે આકાર પામેલ 'ગરવી ગુજરાત ભવન'નું PM મોદીએ કર્યું ઉદ્ધાટન". vtvgujarati. મેળવેલ 2020-03-18.
- ↑ "PM Modi Reminisces Old Times At Inauguration Of "Garvi Gujarat Bhawan"". NDTV.com. મેળવેલ 2019-09-09.
- ↑ ૩.૦ ૩.૧ "PM Narendra Modi to inaugurate Garvi Gujarat Bhavan in Delhi on September 2". DeshGujarat (અંગ્રેજીમાં). 2019-08-21. મેળવેલ 2019-09-09.
- ↑ Trivedi, Deepal TrivediDeepal; Aug 31, Ahmedabad Mirror | Updated; 2019; Ist, 06:00. "Now, get some more taste of Gujarat in Delhi". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-09.CS1 maint: numeric names: authors list (link)
- ↑ ૫.૦ ૫.૧ Taneja, Nidhi (2019-09-02). "PM Modi inaugurates 'Garvi Gujarat Bhavan' at Akbar Road, says 'structure built before time'". www.indiatvnews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-09.
- ↑ Sep 3, Ahmedabad Mirror | Updated; 2019; Ist, 06:15. "Experience Gujarat at this bhavan". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-09.CS1 maint: numeric names: authors list (link)
- ↑ "PM Modi to inaugurate 'Garvi Gujarat Bhavan' today in New Delhi". www.aninews.in (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-09.
- ↑ Parmar, Prakash Vasrambhai (2019-09-02). "અકબર રોડ પર ભવ્ય ગુજરાત ભવનનું PM મોદીએ લોકાર્પણ કર્યું, 131 કરોડના ખર્ચે નિર્માણ થયું છે". divyabhaskar. મેળવેલ 2020-03-18.
- ↑ "Interesting facts about Garvi Gujarat Bhavan that is opening its gates to Gujaratis in Delhi". Creative Yatra (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-09.
- ↑ "PM Modi to inaugurate new Gujarat Bhavan in Delhi today | DD News". www.ddinews.gov.in. મેળવેલ 2019-09-09.