ગાંધી માર્કેટ
ગાંધી માર્કેટ સત્તાવાર રીતે મહાત્મા ગાંધી માર્કેટ એ ભારતના તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં ખેડૂતોનું જથ્થાબંધ બજાર છે.
ઇતિહાસ
ફેરફાર કરોતેનું નિર્માણ ૧૮૬૭માં ફોર્ટ માર્કેટ તરીકે શરૂ થયું અને ૧૮૬૮માં પૂર્ણ થયું. [૧] ૧૯૨૭માં જ્યારે પી. રથીન વેલું થેવર તિરુચિરાપલ્લીના મેયર હતા ત્યારે આ બજારને વિસ્તારવામાં આવ્યું હતું અને પછી મહાત્મા ગાંધી બજાર નામ આપવામાં આવ્યું.
આ પણ જુઓ
ફેરફાર કરો- ગોલ્ડન રોક શેન્ડી
- કોયંભેડુ જથ્થાબંધ બજાર સંકુલ
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Moore, Lewis (1878). A Manual of the Trichinopoly District in the Presidency of Madras. Government Press. પૃષ્ઠ 280–281.
- "Trichy a land of tradition". Government of Tamil Nadu. મેળવેલ 2011-05-12.