ગિરિશ કાસરવલ્લી
શાજી નિલાકાન્તન કરૂન (અંગ્રેજી:Shaji Neelakantan Karun);(હિંદી:शाजी निलाकान्तन करून) ભારત દેશના કર્ણાટક રાજ્યમાં રહેતા એક સિનેમા દિગ્દર્શક છે. તેમને સિનેમા-દિગ્દર્શક તરીકે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૧ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૧].
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Padma Awards Announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs. 25 January 2011. Archived from the original on 24 સપ્ટેમ્બર 2013. https://archive.today/20130924163255/http://www.pib.nic.in/newsite/erelease.aspx?relid=69364. Retrieved 25 January 2011.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |