ગીતાબેન રાઠવા

ભારતીય રાજકારણી

ગીતાબેન વજેસિંગભાઇ રાઠવા અથવા ગીતાબેન રાઠવા, એક ભારતીય રાજકારણી છે અને ૧૭મી લોકસભા માટે છોટા ઉદેપુર મતવિસ્તારમાંથી સંસદના સભ્ય છે. તેણીએ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે ૨૦૧૯ની ભારતીય સામાન્ય ચૂંટણી જીતી હતી.[૧]

ગીતાબેન વીજયસિહ રાઠવા
છોટા ઉદેપુર (લોકસભા મતવિસ્તાર)
બેઠકછોટા ઉદેપુર
અંગત વિગતો
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી

સંદર્ભ ફેરફાર કરો

  1. "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2019". Election Commission of India. 2019-05-23.