ભારતીય જનતા પાર્ટી
ભારતના રાજકીય પક્ષ
ભાજપ અથવા ભાજપા એટલે કે ભારતીય જનતા પક્ષ ભારત દેશ તેમ જ ગુજરાત રાજ્યનો મહત્વનો રાજકીય પક્ષ છે.
ભારતીય જનતા પાર્ટી | |
---|---|
Parliamentary Chairperson | નરેન્દ્ર મોદી |
Leader in Lok Sabha | નરેન્દ્ર મોદી (વડા પ્રધાન) |
Leader in Rajya Sabha | અરૂણ જેટલી (નાણાં મંત્રી) |
Founded | ૬ એપ્રિલ ૧૯૮૦ |
Preceded by | ભારતીય જન સંઘ (૧૯૫૧−૧૯૭૭) જનતા પાર્ટી (૧૯૭૭−૧૯૮૦) |
Headquarters | ૬-એ, દિન દયાલ ઉપાધ્યાય માર્ગ મંડી હાઉસ, નવી દિલ્હી ૧૧૦૦૦૨ |
Newspaper | કમલ સંદેશ |
Youth wing | ભારતીય જનતા યુવા મોર્ચા |
Women's wing | ભાજપ મહિલા મોર્ચા |
Peasant's wing | ભાજપ કિશાન મોર્ચા |
Ideology | હિંદુ રાષ્ટ્રવાદ[૧] હિંદુત્વ[૨] બદલાવ[૩] રાષ્ટ્રીય બદલાવ[૪] સામાજીક બદલાવ[૫] આર્થિક રાષ્ટ્રવાદ[૬] જમણેરી લોકમત[૭] અંતર્ગત માનવતાવાદ |
Political position | જમણેરી[૮][૯][૧૦] |
International affiliation | ઇન્ટરનેશનલ ડેમોક્રેટિક યુનિયન[૧૧] એશિયા પેસેફિક ડેમોક્રેટ યુનિયન[૧૨] |
Colours | કેસરી |
ECI Status | રાષ્ટ્રીય પક્ષ[૧૩] |
Alliance | નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) |
લોક સભામાં બેઠકો | ૩૦૩ / ૫૪૫ [૧૪](હાલમાં ૫૪૧ સભ્યો + ૧ સ્પિકર)
|
રાજ્ય સભામાં બેઠકો | ૭૩ / ૨૪૫ [૧૫](હાલમાં ૨૪૪ સભ્યો)[૧૬] |
વેબસાઇટ | |
www |
ઇતિહાસફેરફાર કરો
- ૧૯૫૧ : શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી.[૧૭]
- ૧૯૭૭ : ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં વિલિન થયું. જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપી, મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી.
- ૧૯૮૦ : જનતા પાટીમાં શામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી.
- ૧૯૮૪ : લોક સભાની ચૂંટણીમાં પ્રથમ વખત પક્ષ તરીકે લડેલા ભાજપને બે બેઠક મળી.
- ૧૯૮૯ : ચુંટણીમાં કુલ ૮૮ બેઠક મેળવી પક્ષ રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવ્યો, જનતા દળ ગઠબંધન સરકારને સમર્થન આપ્યું.
- ૧૯૯૦ : રામજન્મ ભૂમિ આંદોલનમાં લાલકૃષ્ણ અડવાણીને જેલ, ભાજપે સરકારને સમર્થન પાછું ખેંચી લીધું.
- ૧૯૯૬ : ચુંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, વાજપેયી વડાપ્રધાન બન્યા પરંતુ કાળક્રમે ૨૭૧ સાંસદોનું સમર્થન ન મળતાં અંતે રાજીનામું આપ્યું.
- ૧૯૯૮ : ફરી એક વખત ભાજપની આગેવાની હેઠળ સાથી પક્ષો સાથે બનાવેલા દળ એનડીએને બહુમતી મળી, ચૂંટણીમાં ૩૦૨ બેઠકો મળી અને લોકસભાના કાર્યકાળ દરમ્યાન ભાજપનું શાસન રહ્યું.
- ૨૦૦૪ : એનડીએને ૧૩૬ જેટલી બેઠકો મળી.
- ૨૦૦૯ : એનડીએનો જુવાળ ઘટ્યો અને ૧૧૮ જ બેઠકો મેળવી શક્યું.[૧૮]
- ૨૦૧૪ : ૨૦૧૪ની ચૂંટણીમાં એનડીએ જંગી બહુમતી સાથે સત્તા પર.
- ૨૦૧૯ : ૨૦૧૯ની લોક સભાની ચૂંટણીમાં એનડીએ ફરીથી જંગી બહુમતી સાથે સત્તા પર.
લોકસભાની ચૂંટણીમાં દેખાવફેરફાર કરો
વર્ષ | સંસદની બેઠક | પક્ષના નેતા | જીતેલી બેઠકો | બેઠકોમાં ફેરફાર | મતદાનના % | મત તરફેણ | પરિણામ | સંદર્ભ |
---|---|---|---|---|---|---|---|---|
૧૯૮૪ | ૮મી લોકસભા | લાલકૃષ્ણ અડવાણી | ૨ / ૫૩૩
|
૨ | ૭.૭૪ | – | વિપક્ષ | [૧૯] |
૧૯૮૯ | ૯મી લોકસભા | લાલકૃષ્ણ અડવાણી | ૮૫ / ૫૪૫
|
૮૩ | ૧૧.૩૬ | ૩.૬૨ | નેશનલ ફ્રંટને બહારથી ટેકો | [૨૦] |
૧૯૯૧ | ૧૦મી લોકસભા | લાલકૃષ્ણ અડવાણી | ૧૨૦ / ૫૪૫
|
૩૫ | ૨૦.૧૧ | ૮.૭૫ | વિપક્ષ | [૨૧] |
૧૯૯૬ | ૧૧મી લોકસભા | અટલ બિહારી વાજપેયી | ૧૬૧ / ૫૪૫
|
૪૧ | ૨૦.૨૯ | ૦.૧૮ | સરકાર, પછી વિપક્ષમાં | [૨૨] |
૧૯૯૮ | ૧૨મી લોકસભા | અટલ બિહારી વાજપેયી | ૧૮૨ / ૫૪૫
|
૨૧ | ૨૫.૫૯ | ૫.૩૦ | સરકાર | [૨૩] |
૧૯૯૯ | ૧૩મી લોકસભા | અટલ બિહારી વાજપેયી | ૧૮૨ / ૫૪૫
|
૦ | ૨૩.૭૫ | ૧.૮૪ | સરકાર | [૨૪] |
૨૦૦૪ | ૧૪મી લોકસભા | અટલ બિહારી વાજપેયી | ૧૩૮ / ૫૪૩
|
૪૪ | ૨૨.૧૬ | ૧.૬૯ | વિપક્ષ | [૨૫] |
૨૦૦૯ | ૧૫મી લોકસભા | લાલકૃષ્ણ અડવાણી | ૧૧૬ / ૫૪૩
|
૨૨ | ૧૮.૮૦ | ૩.૩૬ | વિપક્ષ | [૨૬] |
૨૦૧૪ | ૧૬મી લોકસભા | નરેન્દ્ર મોદી | ૨૮૨ / ૫૪૩
|
૧૬૬ | ૩૧.૩૪ | ૧૨.૫૪ | સરકાર | [૨૭] |
૨૦૧૯ | ૧૭મી લોકસભા | નરેન્દ્ર મોદી | ૩૦૩ / ૫૪૩
|
૨૧ | ૩૭.૪૬ | ૬.૧૨ | સરકાર | [૨૮] |
સંદર્ભફેરફાર કરો
- ↑ "Is Modi's India Safe for Muslims?". Foreign Policy. ૨૬ જૂન ૨૦૧૫. Check date values in:
|date=
(મદદ) - ↑ "BJP stands by Hindutva ideals: Venkaiah Naidu". The Hindu. ૨૩ માર્ચ ૨૦૧૨. Check date values in:
|date=
(મદદ) - ↑ "Conservative party wins big in India election". Los Angeles Times. ૧૬ મે ૨૦૧૪. Check date values in:
|date=
(મદદ) - ↑ Bonikowska, Monika (૨૦૧૪). "India After The Elections". Centre for International Relations (૬): 2. Check date values in:
|year=
(મદદ) - ↑ Taylor, McComas (૨૦૧૬). Seven Days of Nectar: Contemporary Oral Performance of the Bhagavatapurana. Oxford University Press. p. ૧૯૭. Check date values in:
|year=
(મદદ) - ↑ Kale, Sunila (૨૦૧૪). Electrifying India: Regional Political Economies of Development. Stanford University Press. p. ૯૪. Check date values in:
|year=
(મદદ) - ↑ Rao Jr., Parsa Venkateshwar (૧૮ જાન્યુઆરી ૨૦૧૬). "Modi's right-wing populism". Daily News and Analysis. Retrieved ૨૯ જૂન ૨૦૧૭. Check date values in:
|accessdate=, |date=
(મદદ)
Wodak, Ruth (૨૦૧૩). Right-Wing Populism in Europe: Politics and Discourse. A&C Black. p. 23. Check date values in:|year=
(મદદ) - ↑ Malik & Singh 1992, pp. 318-336.
- ↑ BBC 2012.
- ↑ Banerjee 2005, p. 3118.
- ↑ Pillalamarri, Akhilesh. "India's Bharatiya Janata Party Joins Union of International Conservative Parties — The Diplomat". The Diplomat.
- ↑ "International Democrat Union » Asia Pacific Democrat Union (APDU)". International Democrat Union.
- ↑ Election Commission 2013.
- ↑ Lok Sabha Official Website.
- ↑ Rajya Sabha Official Website.
- ↑ http://164.100.47.5/NewMembers/partystrength.aspx
- ↑ Swain, Pratap Chandra (2001). Bharatiya Janata Party: Profile and Performance (અંગ્રેજી માં). APH Publishing. p. 60. ISBN 9788176482578. Check date values in:
|date=
(મદદ) - ↑ "અડવાણીની વિદાયમાં જ ભાજપનું ભવિષ્ય છુપાયેલું છે". દિવ્ય ભાસ્કર દૈનિક. ૧૮ જૂન ૨૦૦૯. Retrieved ૧૯ જૂન ૨૦૦૯. Check date values in:
|accessdate=, |date=
(મદદ) - ↑ Election Commission 1984.
- ↑ Election Commission 1989.
- ↑ Election Commission 1991.
- ↑ Election Commission 1996.
- ↑ Election Commission 1998.
- ↑ Election Commission 1999.
- ↑ Election Commission 2004.
- ↑ Election Commission 2009.
- ↑ Election Commission 2014.
- ↑ Election Commission 2019.