ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત થરાદ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય છે.[][] તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય છે. તેઓ પ્રથમ વખત ૨૦૧૯માં થરાદમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.[] તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ભારતીય યુવા કોંગ્રેસ યુવા પાંખના ભાગ એવા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા.[][]

ગુલાબસિંહ પીરાભાઈ રાજપૂત
સભ્ય, ગુજરાત વિધાનસભા
પુરોગામીપરબત પટેલ
બેઠકથરાદ વિધાનસભા બેઠક
અંગત વિગતો
જન્મથરાદ, ગુજરાત, ભારત
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
વ્યવસાયવ્યાપાર
  1. "Tharad Election Result 2022 LIVE | Tharad Election 2022 Date, Candidates List, Constituency Map – Oneindia". www.oneindia.com (અંગ્રેજીમાં). મૂળ માંથી 18 ઑક્ટોબર 2020 પર સંગ્રહિત. મેળવેલ 31 May 2021. Check date values in: |archive-date= (મદદ)
  2. "Congress announces candidates for Gujarat assembly bypolls". DNA India (અંગ્રેજીમાં). 29 September 2019. મેળવેલ 31 May 2021.
  3. "Voting begins for bypolls to six Assembly seats in Gujarat". Business Standard India. Press Trust of India. 21 October 2019. મેળવેલ 31 May 2021.
  4. "State Presidents". Indian Youth Congress (અંગ્રેજીમાં). 2016-07-21. મૂળ માંથી 2021-12-02 પર સંગ્રહિત. મેળવેલ 2021-11-22.
  5. "Vaghela is Gujarat Youth Cong president". The Indian Express (અંગ્રેજીમાં). 13 January 2022. મેળવેલ 14 January 2022.