ગૌતમ ઋષિના સિહોર નિવાસ દરમિયાન તેઓ રોજ શિવપૂજન કરતા અને તેમના નામ પરથી ગૌતમી નદી ઉપર કુંડ બનાવવામાં આવ્યો, જે ગૌતમ કુંડ નામે ઓળખાય છે. પાસે જ ગૌતમેશ્વર મહાદેવનું રમણિય મંદિર છે. સિહોરમાં ગૌમતેશ્વર મહાદેવ અને કુંડ જાણીતા છે.