ગૌતમ ગંભીર

ભારતીય રાજનીતિજ્ઞ અને પૂર્વ ભારતીય ક્રિકેટર

ગૌતમ ગંભીર ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે. તેનો જન્મ ઓક્ટોબર ૧૪, ૧૯૮૧ નાં દિવસે ભારત દેશનાં દિલ્લી ખાતે થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમ આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમજ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે. ગૌતમ ગંભીરે પોતાની પ્રથમ વનડે ક્રિકેટ માં એપ્રિલ ૧૧, ૨૦૦૩ નાં દિવસે બાંગ્લાદેશ સામે અને પ્રથમ ટેસ્ટ ક્રિકેટ માં નવેમ્બર ૩, ૨૦૦૪ નાં દિવસે ઓસ્ટ્રેલિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં પ્રવેશ કર્યો હતો.

Gautam Gambhir
અંગત માહિતી
હુલામણું નામGauti
ઉંચાઇ5 ft 6 in (1.68 m)
બેટિંગ શૈલીLeft-handed
બોલીંગ શૈલીRight arm leg break
ભાગBatsman
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ
ટેસ્ટ પ્રવેશ (cap 249)3 November 2004 v Australia
છેલ્લી ટેસ્ટ24 November 2009 v Sri Lanka
ODI debut (cap 149)11 April 2003 v Bangladesh
છેલ્લી એકદિવસીય10 January 2010 v Sri Lanka
સ્થાનિક ટીમ માહિતી
વર્ષટીમ
1999/00–presentDelhi
2008–presentDelhi Daredevils
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા Tests ODIs FC List A
મેચ 27 94 109 196
નોંધાવેલા રન 2,553 3,107 9,461 6,446
બેટિંગ સરેરાશ 56.73 37.89 56.65 36.42
૧૦૦/૫૦ 8/10 7/19 31/38 15/37
ઉચ્ચ સ્કોર 206 150* 233* 150
નાંખેલા બોલ 6 385 37
વિકેટો 0 7 1
બોલીંગ સરેરાશ 39.57 36.62
ઇનિંગમાં ૫ વિકેટો 0 0 0
મેચમાં ૧૦ વિકેટો n/a 0 n/a
શ્રેષ્ઠ બોલીંગ 0/13 3/12 1/7
કેચ/સ્ટમ્પિંગ 24/– 30/– 71/– 60/–
Source: CricketArchive, 8 January 2010

આ પણ જુઓ ફેરફાર કરો