ગૌતમ બુદ્ધ નગર જિલ્લો
ગૌતમ બુદ્ધ નગર જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ગૌતમ બુદ્ધ નગર જિલ્લાનું મુખ્ય મથક નોઇડા શહેરમાં આવેલું છે. વહીવટી દૃષ્ટિએ આ જિલ્લાનો સમાવેશ મેરઠ પ્રાંતમાં કરવામાં આવેલ છે.
ગૌતમ બુદ્ધ નગર જિલ્લો | |
---|---|
ઉત્તર પ્રદેશનો જિલ્લો | |
ગૌતમ બુદ્ધ નગર જિલ્લાનું ઉત્તર પ્રદેશમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
પ્રાંત | મેરઠ પ્રાંત |
સ્થાપના | ૬ સપ્ટેમ્બર ૧૯૯૭ |
મુખ્ય મથક | નોઇડા |
તહેસીલ | સદર (નોઇડા), દાદરી અને જેવાર |
વસ્તી (2011) | |
• કુલ | ૧૬૪૮૧૧૫ |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (IST) |
વેબસાઇટ | gbnagar |
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |