ગ્રીસનો રાષ્ટ્રધ્વજ
ગ્રીસનો રાષ્ટ્રધ્વજ હાલના સ્વરૂપે સૌપ્રથમ ઈસ ૧૮૨૨માં વિચારાયો હતો અને તે અંતે ઈસ ૧૯૭૮માં અપનાવાયો.
નામ | ધ બ્લ્યુ ઍન્ડ વાઈટ |
---|---|
પ્રમાણમાપ | ૨:૩ |
અપનાવ્યો | ડીસેમ્બર ૨૨, ૧૯૭૮ |
રચના | ભૂરા અને સફેદ રંગના નવ આડા પટ્ટા અને ધ્વજદંડ પાસેના ખૂણામાં ભૂરા ક્ષેત્રમાં સફેદ ક્રોસ |
ધ્વજ ભાવના
ફેરફાર કરોસફેદ ક્રોસ પૂર્વીય ઓર્થોડોક્સ ખ્રિસ્તી ધર્મનું, ભૂરા અને સફેદ રંગના નવ પટ્ટા "Freedom or Death"ના નવ અક્ષરોનું પ્રતિનિધિત્વ કરતો હોવાનું કહેવાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |