ગ્લોક એ "ડચ-વાગ્રામ"ની ઓસ્ટ્રિયન કંપની ગ્લોક દ્વારા ઉત્પાદીત પિસ્તોલોની શ્રેણીનું નામ છે, જેની સ્થાપના ૧૯૬૩માં ઇજનેર 'ગેસ્ટન ગ્લોક' દ્વારા, ઉચ્ચ ગુણવત્તાનાં, કુત્રિમ અને પોલાદનાં ભાગો બનાવવા માટે થયેલ.

ગ્લોક ૧૯

બાહ્ય કડીઓ ફેરફાર કરો