ગ્વાટેમાલાનો રાષ્ટ્રધ્વજ

ગ્વાટેમાલાનો રાષ્ટ્રધ્વજ સ્પેન પાસેથી આઝાદી મળ્યા બાદ અપનાવવામાં આવ્યો.

Flag of Guatemala.svg
પ્રમાણમાપ૫:૮
અપનાવ્યો૧૮૭૧
રચનાભૂરો અને સફેદ રંગના ત્રણ ઉભા પટ્ટા અને કેન્દ્રમાં દેશનું રાજચિહ્ન

ધ્વજ ભાવનાફેરફાર કરો

ધ્વજમાં છેડા પર બે ભૂરા પટ્ટા દેશની બે તરફ આવેલા મહાસાગરો એટલાન્ટિક મહાસાગર અને પ્રશાંત મહાસાગર અને ઉપર સ્વચ્છ આકાશનું અને સફેદ રંગ શાંતિ અને શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે.