ચક્રવ્યુહમહાભારત ના યુધ્ધની એક એવી રણનીતિ હતી, જે દ્રોણાચાર્ય વડે ઉપયોગમાં લેવાઇ હતી અને તેમાં અભિમન્યુ યુધ્ધમાં માર્યો ગયો હતો.[] અર્જુને તેનો બદલો લેવા માટે જયદ્રથનો વધ કરેલો.

અભિમન્યુને ચક્રવ્યુહમાં દાખલ થતો દર્શાવતું શિલ્પ.

તેનો ઉપયોગ નીચેના કારણોથી થાય છે:

  • કોઇ એક વ્યક્તિને પકડવા માટે.
  • કોઇ એક વ્યક્તિને બચાવવા માટે.
  • સામેની સેનામાં કોઇ આ વ્યુહનો જાણકાર ના હોય ત્યારે સેનાનો વિનાશ કરવા માટે.

આ વ્યુહ માટે વિશાળ સેનાની જરૂર પડે છે.

 
ચક્રવ્યુહની રચના

આ વ્યુહરચના માટે વિશાળ સેનાની જરૂર પડે છે અને એમાં સાત ગોળાકારમાં સેનાની ગોઠવણ કરવામાં આવે છે, જે ચક્ર અથવા કમળ જેવો આકાર બનાવે છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "The Mahabharata, Book 7: Drona Parva: Abhimanyu-badha Parva: Section XXXI". www.sacred-texts.com. મેળવેલ ૧૬ ઓક્ટોબર ૨૦૧૬.
  2. Gopal, Madan (૧૯૯૦). K.S. Gautam (સંપાદક). India through the ages. Publication Division, Ministry of Information and Broadcasting, Government of India. પૃષ્ઠ ૮૧.