ચર્ચા:અત્રિ
છેલ્લી ટીપ્પણી: Dsvyas વડે ૧૧ વર્ષ પહેલાં
Patañjali (Devanāgarī पतञ्जलि) (fl. 150 BCE[૨] or 2nd c. BCE[૩][૪]) is the compiler of the Yoga Sutras, an important collection of aphorisms on Yoga practice, and also the author of the Mahābhāṣya, a major commentary on Pāṇini's Ashtadhyayi. However, whether these two works are that of the same author or not remains in some doubt.
આ સાલ જે દર્શાવી છે તે સાલ પણ વિવાદાસ્પદ લાગે છે. પતંજલિ ઋષિ પાણિની કરતા ઘના પૂર્વે થઈ ગયા હોય તેવું જણાય છે. પશ્ચિમ માં ભારતીય સંસ્કૃતિને પોતાના પૂર્વાગ્રહ યુક્ત માપદંડથી જ માપવામાં આવે છે. અને આપણા લોકો પણ પશ્ચિમના શોધકર્તાઓ ને વધુ પ્રમાણિત માને છે. દુ:ખની વાત તો છે પણ આ હકિકત છે. ખેર અત્રે આ લેખમાં સાતત્ય શોધવું રહ્યું. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૩૩, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- સંશોધન કરીએ..મને પણ કંઈક આધાર-પ્રમાણ મળશે તો જણાવીશ. સીતારામ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૩, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- મહર્ષિભાઈ, તમારી સાથે સંપૂર્ણ સહમત. પણ, આપણી કમનસિબી જ એ છે કે આપણે હંમેશા પશ્ચિમ તરફ અહોભાવની નજરથી જોયું છે, અને તેમ કરતા આપણું સન્માન પણ ખોયું છે. પરંતુ સાથે સાથે કડવી હકિકત એ પણ છે કે આપણા કોઈએ સાચું સંશોધન કરીને કાંઈ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો નહિ, કદાચ કોઈ કશું કરે તો બીજો તેને ખોટો સાબિત કરવા રાહ જોઈને ઊભો જ હોય...--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૨, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)