ચર્ચા:અબડાસા તાલુકો

(ચર્ચા:અબડાસા થી અહીં વાળેલું)
છેલ્લી ટીપ્પણી: ઘોરાડનું અંતિમ નિવાસ વિષય પર Dsvyas વડે ૯ વર્ષ પહેલાં

ઘોરાડનું અંતિમ નિવાસ

ફેરફાર કરો

શ્રી ભટ્ટ સાહેબ, IUCN રેડલિસ્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૨ના અહેવાલ મુજબ રાજસ્થાનમાં ૮૯ જ્યારે ગુજરાતમાં ૩૦થી પણ ઓછા પક્ષી નોંધાયા, આ ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ તે હોવાનો ઉલ્લેખ છે. આપને પક્ષીઓનું જ્ઞાન હોવાથી આપે લખેલા વાક્ય સામે પ્રશ્ન ઉઠાવવાનું તો હું વિચારી પણ ન શકું, પરંતુ આપણે લેખમાં આ સબબનું વાક્ય ઉમેર્યું છે તેને ટેકો આપતો કોઈ સંદર્ભ જો આપ ટાંકી શકો તો સારુ રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૩, ૧૯ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

પ્રબંદક શ્રી વ્યાસ સાહેબ, ભારતમાં છેલ્લા શબ્દનો ઉપયોગ મારી ભુલ છે. જે વાક્ય થોડુ સુધારી લઉ છું. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૦૭:૪૭, ૧૯ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
સાક્ષર, સભ્ય અને સુસંસ્કૃત લોકો આમ જ સંવાદ-વિવાદ વાર્તા કરે!!! વાહ !! અમારે ગામડીયાઓએ પણ આ શીખવા જેવું :D (બાય ધ વે...ભટ્ટ સાહેબ, વ્યાસ સાહેબ "પ્રબંદક" માંથી ક્યારેક "પ્રબંદૂક" કે ક્યારેક "પ્રબંદ.." પણ બની જાય છે !! જરા સાવચેત રહેજો !) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૪, ૧૯ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
શ્રી. અ.મો., તમોએ સારું કહ્યું, પ્રબંધક -> પ્રબંદક -> પ્રબંદૂક -> પ્રબંદ... કોણ જાણે કેટલે પહોંચશે આ ગાડી....--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૨, ૨૦ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
ભટ્ટજી, આભાર!--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૪, ૨૦ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
Return to "અબડાસા તાલુકો" page.