ચર્ચા:ઉંઝા
છેલ્લી ટીપ્પણી: ઉંઝા કે ઊંઝા? વિષય પર Dsvyas વડે ૮ વર્ષ પહેલાં
ઉંઝા કે ઊંઝા?
ફેરફાર કરોઆ નામ જુનાગઢની જેમ જ હંમેશા ચર્ચામાં રહ્યું છે અને રહેશે. કદાચ ઊંઝા સાચી જોડણી હોઈ શકે, પણ રેલ્વે સ્ટેશન પર ઉંઝા નામનું જ પાટીયું/પાટીયા છે (જુઓ: આ અને આ ચિત્રો તથા ગૂગલ શોધ પરિણામો), માટે લેખને ઉંઝા એવી જોડણી (સ્પષ્ટતા:કુખ્યાત "ઊંઝા જોડણી" સાથે કોઈ લેવાદેવા નથી) પર પુન:સ્થાપિત કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૦, ૧૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)