ઉંઝા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
ઉંઝા કે ઊંઝા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું નગર અને તે તાલુકાનું મુખ્યમથક છે. ઉંઝા નગરપાલિકા છે.
ઉંઝા | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 23°48′13″N 72°23′53″E / 23.803571°N 72.397926°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | ઊંઝા |
ઊંચાઇ | ૧૧૧ m (૩૬૪ ft) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૫૩,૮૭૬ |
• સાક્ષરતા | ૭૭% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વસ્તી
ફેરફાર કરો૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉંઝાની વસ્તી ૫૩,૮૭૬ હતી. ઊંઝાનો સરેરાશ સાક્ષરતા દર ૭૭% છે.
મહત્વના સ્થળો
ફેરફાર કરો- ઉંઝાનું માર્કેટયાર્ડ - એશિયામાં સૌથી મોટું માર્કેટ યાર્ડ.
- ઉમિયા માતાજીનું મંદિર, ઉંઝા - પટેેેલ સમાજના કુળદેવીનું મંદિર.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ The Registrar General & Census Commissioner, India, New Delhi-110011. "ભારતની વસ્તી ગણતરી, ૨૦૧૧ના આંકડા (ઊંઝા તાલુકો)". વસ્તી ગણતરી. Office of The Registrar General & Census Commissioner, India. મેળવેલ ૨ સપ્ટેમ્બર ૨૦૧૩.CS1 maint: multiple names: authors list (link)
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર ઉંઝા સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |